[ikhedut.gujarat.gov.in] Ikhedut Portal Application Registration | Status
The state has achieved an average agricultural growth rate of over 10% in the last decade. For the first time in the country, the state has given innovative programs like Krishi Mahotsav and Soil Health Card. An innovative step has been added to this development journey this year. Farmers in the state can get timely information about farm inputs required for farming, state-of-the-art agricultural information can be made available at their fingertips, farmers can easily avail various welfare schemes at home and know the current market prices of weather and agricultural products. The i-farmer portal has been implemented by the department.
Ikhedut Portal Related searches
ખેડૂત યોજના, ikhedut portal 7/12, સબસીડી યોજના 2021, આઈ ખેડૂત પશુપાલન યોજના, કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર, ખેડૂત યોજના 2021, ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન, ખેડૂત હેલ્પલાઇન અરજી
i-ખેડૂત અંતર્ગત મુખ્ય સેવાઓ
- યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
- ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
- કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી
- અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
- કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ
- હવામાનની વિગતો
- ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
- ખેતીની જમીન ખાતાની વિગતો
હાલમાં શરુ યોજનાઓ
રાજ્યના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના
અરજી i-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.
જરૂરી આધાર પુરાવા-
૧. સ્માર્ટફોન ખરીદી કરેલા હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલ
૨. મોબાઈલ નો IMEI નંબર
૩. ૮-અ ની નકલ
૪. રદ કરેલ ચેક
૫. આધાર કાર્ડની નકલ
સ્માર્ટફોન સહાય ઓફિસિયલ પરિપત્ર: Click Here
i-ખેડૂત Official Website: Click Here
i-ખેડૂત એપ્લિકેશન સ્થિતિ (ikhedut application status)
1st Step: Firstly, visit to the official website of the ikhedut portal gujarat ikhedut.gujarat.gov.in
2nd Step: On the home page you have to click on the ‘અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો’ option.
3rd Step: Now Select Option.
4th Step: Enter Details.
5th Step: After that, you have to click on the “અરજીનું સ્ટેટસ તપાસો’ option.
6th Step: Now the application status will appear on your screen.
Official Website: Click Here
Leave a Reply